પાટણ...રાધનપુર..
- _રાધનપુર હાઇવે ચાર રસ્તા પર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયા....વાહનો ની લાગી લાંબી કતારો_
- પાટણનાં રાધનપુર ખાતે હાઇવે ચાર રસ્તા થી લઈને મહેસાણા હાઇવે ગાયત્રી મંદિર સુધી ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા...
- રાધનપુર હાઇવે ચાર રસ્તા પર વહેલી સવારે 10:15 વાગ્યાના અરસામાં ટ્રાફિક ની સમસ્યા જોવા મળી...તો...રાધનપુરમાં ટ્રાફિકની રોજની રામાયણ....
- રાધનપુર ખાતે ટ્રાફિકજામ થતાં વાહન ચાલકો થયા પરેશાન..
- વાહનચાલકો સહિત એસ.ટી બસ ટ્રાફિકમાં ફસાતા મુસાફરો અટવાયા....
- રાધનપુરમાં ટ્રાફિક ની સમસ્યા દિવસે ને દિવસે વધી...
Patan live news GJ 24
Govabhai p ahir