પાટણ સાંતલપુર 

સાતલપુર તાલુકાના ઝઝામ ગામ ખાતે સમગ્ર ગ્રામજનો દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજી અને રાધા કૃષ્ણનું મંદિર બનાવી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા ના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં સાધુ સંતો અને અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા

એન્કર પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઝઝામ ગામ ખાતે ભગવાન શ્રી રામચંદ્રજીનું મંદિર બનાવી સાથે સાથે રાધાકૃષ્ણનું મંદિર બનાવી સમગ્ર ગામ જેનો દ્વારા ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના પ્રથમ દિવસે આજરોજ મોટી સંખ્યાની અંદર સાધુ સંતો રાજકીય અગ્રણીઓ અને અન્ય મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સમગ્ર ગામની અંદર ભક્તિમય વાતાવરણ બન્યું હતું આવેલા સાધુ સંતો અને મહેમાનોનું ગ્રામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા ના પ્રથમ દિવસે સમગ્ર ગામનો એકી સાથે ભોજન કરી ભક્તિમય વાતાવરણ બનાવી ઉજવણી કરવામાં આવી રહી છે બ્રાહ્મણો દ્વારા વિધિ વિધાન અનુસાર પ્રતિષ્ઠા કરાવવામાં આવી રહી છે આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની અંદર સમગ્ર ગુજરાત પર ની અંદર અને સમગ્ર ભારતમાંથી મહાનુભવોને સાધુ સંતો ઉપસ્થિત રહ્યા છે આશીર્વાદ આપવા માટે ગામના લોકો દ્વારા રે ગામની રામ સેવા સમિતિ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે આજે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા

Patan live news GJ 24

Govabhai p ahir