Banaskantha news / લાખણીના મોરાલ ગામે પ્રજાસત્તાક દિનની ઉજવણી બાદ થઈ મારામારી, જુઓ વીડૅઑ

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાનાં મોરાલ ગામે પ્રજાસત્તાક દિનની ઉજણવી પછી સ્કૂલ બહાર મારામારી થઇ હતી. રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. લાકડી અને ધોકાઓ વડે હિંસક મારામારી થઇ હતી. ત્યાં હાજર લોકોએ આ ઘટનાના વીડિયો ઉતાર્યા હતા.

 

મારામારીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મારામારીમાં બન્ને પક્ષના 4થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ મામલે બંને પક્ષોએ સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

લાખણી તાલુકાના મોરાલ ગામની ઘટના

ગઈકાલે શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજણવી પછી થઇ સ્કૂલ બહાર મારામારી

રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા મામલે બે જૂથ વચ્ચે થઈ હતી અથડામણ

લાકડી અને ધોકાઓ વડે થઈ હતી મારામારી

મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

મારામારીમાં બન્ને પક્ષના 4થી વધુ લોકોને પહોંચી ઈજાઓ

બંને પક્ષોએ સામસામે નોંધાવી પોલીસ ફરિયાદ

patan live news GJ 24

govabhai p ahir