બનાસકાંઠા / દિયોદર નર્મદા કેનાલમાં પતિ-પત્ની અને બાળકે કેનાલ ઝંપલાવ્યું, શોધખોળ શરુ
બનાસકાંઠા / દિયોદરના નર્મદા કેનાલમાં ત્રણ લોકોએ ઝંપલાવ્યું છે. મળતી માહિતી મુજબ પતિ પત્ની અને એક બાળક સહિત એક જ કુટુંબના ત્રણ લોકોએ કેનાલમાં ઝંપલાવ્યું છે. કેનાલમાં ઝંપ લાવનાર પરિવાર ભાભર તાલુકાના મેરા ગામનો હોવાનું અનુમાન છે. ત્રણે લોકોને બહાર કાઢવા સ્થાનિક તરવૈયાઓ શોધખોળ હાથ ધરી છે. ઘટના સ્થળે લોકોના ટોળે ટોળાં ઉમટ્યા છે.
patan live news GJ 24
govabhai p ahir