સૌરાષ્ટ્રના 5 ક્રિકેટરની કીટમાંથી દારુ- બીયરનો જથ્યો ઝડપાયો, ચંદિગઢ એરપોર્ટ પર કસ્ટમે તપાસ કરતા ફૂટ્યો ભાંડો
સૌરાષ્ટ્રના 5 ક્રિકેટરની કીટમાંથી દારુ- બીયરનો જથ્યો ઝડપાયો, ચંદિગઢ એરપોર્ટ પર કસ્ટમે તપાસ કરતા ફૂટ્યો ભાંડો સૌરાષ્ટ્રના 5 ક્રિકેટરની કીટમાં દારુ- બીયરનો જથ્યો ઝડપાયો ચંડીગઢ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ચેક કરતા ભાંડો ફુટ્યો સી કે નાયડુ ટ્રોફીનો મેચ જીતી રાજકોટ આવતા ચેકિંગ રણજી ટીમના સિનયરે જુનિયર પાસે દારુ- બીયર મંગાવ્યુ સૌરાષ્ટ્ર ક્રિકેટની અંડર 23 ટીમ મેચ રમવા ચંદીગઢ ગઇ હતી કીટમાથી 27 બોટલ દારુ...
0 Commentarii 0 Distribuiri