VALSAD / લોકલ ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલે ત્રણ લાખની લાંચ લીધા બાદ ફરાર, વોન્ટેડ જાહેર
VALSAD / લોકલ ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલે ત્રણ લાખની લાંચ લીધા બાદ ફરાર, વોન્ટેડ જાહેર
Valsad News વલસાડ જિલ્લાના પારડીના ઉદવાડા હાઈવે પર લાંચ રૂશ્વત વિરોધી શાખાએ આજે સોમવારે ગોઠવેલા છટકામાં વલસાડ જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલને રૂ.3 લાખની લાંચની રકમ ગાડીમાં મુકાવી એસીબી ટ્રેપ હોવાનું જણાતા ગાડી મુકી ભાગી ગયો હતો. ફરિયાદીએ દારૂનો ધંધો બંધ કરી દીધા બાદ આરોપીએ દારૂના ગુનામાં નામ ખોલી...
0 Comments
0 Shares