સુરેન્દ્રનગર / કાર્બોસેલની ખાણમાં મજૂરોના મોત મામલે નરેન્દ્ર મોદી વિચાર મંચના અધ્યક્ષ સહીત 5 ખનિજ માફિયાઓ સામે માનવવધનો ગુન્હો દાખલ
સુરેન્દ્રનગર / કાર્બોસેલની ખાણમાં મજૂરોના મોત મામલે નરેન્દ્ર મોદી વિચાર મંચના અધ્યક્ષ સહીત 5 ખનિજ માફિયાઓ સામે માનવવધનો ગુન્હો દાખલ
સુરેન્દ્રનગરના ખંપાળિયા ગામે કાર્બોસેલની ખાણમાં થયેલી દુર્ઘટનામાં મજૂરોના મોત મામલે 5 ખનિજ માફિયા સામે મનુષ્યવધ જેવી ગંભીર કલમો સાથે ગુનો દાખલ થયો છે. મુળી તાલુકાના નરેન્દ્ર મોદી વિચાર મંચના અધ્યક્ષ અને ભાજપના કાર્યકર શામજી ઝેઝરીયા સામે પણ ગુનો દાખલ કરાયો છે. આ...
0 Comments
0 Shares