સુરત/ ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી એક જ પરિવારના 3 દાઝ્યા, 2 વર્ષના માસુમની હાલત ગંભીર
સુરત/ ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી એક જ પરિવારના 3 દાઝ્યા, 2 વર્ષના માસુમની હાલત ગંભીર સુરતના ઉન વિસ્તારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટનામાં બે વર્ષના માસુમ બાળક સહિત ત્રણ લોકો ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.જ્યાં બાળકની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.રસોઈ બનાવતી વેળાએ ગેસ લીકેજ બાદ અચાનક આગ લાગતા ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. સુરત નવી સિવિલ હોસ્પિટલના...
0 Reacties 0 aandelen