PATAN / દાની ડેટા એપ્લિકેશન કૌભાંડના એક આરોપીને આગ્રા જેલમાંથી ટ્રાન્સફર વોરંટ મારફતે પાટણ લવાયો
PATAN / દાની ડેટા એપ્લિકેશન કૌભાંડના એક આરોપીને આગ્રા જેલમાંથી ટ્રાન્સફર વોરંટ મારફતે પાટણ લવાયો PATAN NEWS Dani data એપ્લિકેશન કૌભાંડના એક આરોપીને પાટણ પોલીસ આગ્રા જેલમાંથી ટ્રાન્સફર વોરંટ મારફતે પાટણ લાવી છે. દાની ડેટા એપ્લિકેશન કૌભાંડનો આ આરોપી અંકિત ગોસ્વામી છે અને તે દિલ્લીનો રહેવાસી છે. દાની ડેટા એપ્લિકેશન દ્વારા આ આરોપી અંકિત ગોસ્વામીએ 10-03-2022થી 13-03-2022 સુધી 70.80 કરોડની છેતરપિંડી...
0 التعليقات 0 نشر