BIG NEWS: જૂનાગઢ તોડકાંડના મુખ્ય આરોપી પીઆઇ તરલ ભટ્ટ ઝડપાયા, ATSએમોડી રાત્રે કરી ધરપકડ
BIG NEWS: જૂનાગઢ તોડકાંડના મુખ્ય આરોપી પીઆઇ તરલ ભટ્ટ ઝડપાયા, ATSએમોડી રાત્રે કરી ધરપકડ જૂનાગઢ તોડકાંડના મુખ્ય આરોપી પીઆઇ તરલ ભટ્ટ ઝડપાયા અમદાવાદ એટીએસને હાથ લાગી મોટી સફળતા તરલ ભટ્ટની ધરપકડ થતા મોટા ખુલાસાની શક્યતા જૂનાગઢ તોડકાંડના મુખ્ય આરોપી PI તરલ ભટ્ટની અમદાવાદ એટીએસેએ ધરપકડ કરી છે. મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. તરલ ભટ્ટની ધરપકડ થતાં મોટા ખુલાસા થવાની શક્યતાઓ છે.અમદાવાદ સ્થિત ગઈકાલે...
0 Comments 0 Shares