ACBની સફળ ટ્રેપ : છત્રાલા ગામના સરપંચ સહિત પરિવાર 40 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયો
ACBની સફળ ટ્રેપ : છત્રાલા ગામના સરપંચ સહિત પરિવાર 40 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયો ડીસા તાલુકાના છત્રાલા ગામના મહિલા સરપંચ સહિત પરિવાર 40 હજાર રૂપિયાની લાંચ લેતા લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (એસીબી)એ ઝડપી પાડ્યા છે. ગામમાં સીસી રોડનું કામ પૂર્ણ થતાં કોન્ટ્રાક્ટરને બિલનો ચેક આપવા માટે ટકાવારી પેટે 40 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદીના આધારે પાલનપુર એસીબી પીઆઈ એમએ ચૌધરી સહિતની ટીમે છટકું ગોઠવી...
0 Comentários 0 Compartilhamentos